આજ રોજ મોરબી જિલ્લા ચક્રવાત ન્યુઝ તેમજ ગુજરાત મિરર ન્યુઝ નાં પત્રકાર યોગેશભાઈ રંગપડીયા ના પુત્ર અંશ રંગપડીયાનો જન્મ દિવસ
અંશ ના જન્મ દિવસ નિમિત્તે પરિવાર,સગા સબંધી તેમજ મિત્રો તરફ થી અંશ ને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે ત્યારે *મોરબી ગૌરવ સમાચાર* તરફથી અંશ ને જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ