મોરબી જીલ્લા પંચાયત હસ્તકની સોઓરડી વિસ્તારમાં આવેલ અબૅન હેલ્થ સેન્ટર ખાતે કોરોના કાળ દરમ્યાન થી લઈને આજ સુધી સતત સેવા મા કાયૅરત અને મોરબી નગરપાલિકા ના વોડૅ નં ચાર માં સોઓરડી વરીયા નગર ચામુંડા નગર ગાંધી સોસાયટી માળીયા વનાળીયા તેમજ અન્ય આજુબાજુ માં ગરીબ અને મધ્યમવર્ગના લોકોને સારી રીતે ફરજ બજાવતા અને કોરોના વખતે સમય રાત દિવસ મહેનત કરી હતી તેને જોઇ કામગીરી ની કદર કરી નિષ્ઠા પુવૅક બજાવેલ તેને ધ્યાને લઈ ને આરોગ્ય વિભાગ જીલ્લા પંચાયત હસ્તકની અબૅન હેલ્થ સેન્ટર ના સ્ટાફ ડોક્ટર નર્સ તમામ કમૅચારીઓ ના સન્માનિત કરવામાં આવ્યા હતા સન્માન કરનાર મોરબી નગરપાલિકા વોડૅ નં ચાર ના કાઉન્સિલર ગીરીરાજસિહ ઝાલા મનસુખભાઈ બરાસરા જશવંતીબેન શિરોહીયા મનીષાબેન સોલંકી અને પુવૅ કાઉન્સિલર સુરેશભાઈ શિરોહીયા સખનપરા પબ્લીક સીટી વાળા દિનેશભાઈ સખનપરા મોરબી શહેર ભારતીય જનતા પાર્ટી પરીવાર દ્વારા શિલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા