ગત તારીખ 14/04/2023 માળીયા (મી) ના રાસંગપર માં રામજી મંદિર ના પાટોત્સવ નિમિતે રાસંગપર ગામ ધુવાણા બંધ જમણવાર નું આયોજન કરેલ હતું તેની સાથે સાથે મોરબી સંસ્કાર બ્લડ બેંક ના સહયોગ થી બ્લડ ડોનેટ નું પણ આયોજન કરેલ હતું જેમાં રાસંગપર ગ્રામજનો ના સહયોગથી 70 બોટલ બ્લડ એકત્ર કરવા માં આવિયું