મોરબીના લાતી પ્લોટમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબી: મોરબીના લાતી પ્લોટ શેરી નં -૩/૪ વચ્ચે તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમોને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબીના લાતી પ્લોટ શેરી નં -૩/૪ વચ્ચે તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમો મોસીનભાઇ સલીમભાઇ મોવર ઉ.વ.૨૮ રહે.મોરબી મચ્છીપીઠ જુનાબસસ્ટેન્ડ પાસે, નેકમામદભાઇ સલેમાનભાઇ ભટી ઉ.વ.૫૭ રહે.મોરબી જોન્શનગર શેરીનં.૮, દિલાવરભાઇ કાસમભાઇ કટીયા ઉ.વ.૪૦ રહે.મોરબી જોન્શનગર શેરીનં.૧૧, પ્રવીણભાઇ માવજીભાઇ મકવાણા ઉ.વ.૪૦ રહે.મોરબી જેઇલરોડ શેરીનં.૪, રસીદભાઇ જુમાભાઇ ચૌહાણ જાતે.સીપાઇ ઉ.વ.૩૭ રહે. જુનાબસસ્ટેન્ડ સામે ગેબનશાહપીરની દરગાહ પાસે મોરબી વાળાને રોકડ રકમ રૂ.૧૧૬૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW