ધરમપુર ગામ ખાતે આવેલ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર દ્વારા આજરોજ વિશ્વ મેલેરિયા દિવસ ની ઉજવણી ના ભાગરૂપે રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મચ્છર જન્ય રોગો વિશે લોકો ને માહિતગાર કરાયા હતા જેમાં મચ્છર થી થતા રોગો સામે કેવી રીતે રક્ષણ મેળવી શકાય મચ્છર નો ઉપદ્રવ ના વધે તે માટે જરૂરી પગલાં લેવા સહિતની માહિતી લોકો ને આપવામાં આવી હતી જેમાં MPHS કમલેશ ભાઈ કાલરીયા, CHO છાયાબેન નિમાવત, FWH ક્રિષ્ના બેન જાદવ MPHW પ્રકાશ ભાઈ મકવાણા , આસવર્કર દેવમુરારી જ્યોત્સનાબેન , દક્ષાબેન ભલગામડિયા, તેમજ સુમિતાબેન,પરમાર સહિતના સ્ટાફે જહેમત ઉઠાવી હતી