શહેરના ભીડભાડ અને ઘોંઘાટભર્યા વાતાવરણથી દૂર લીલાછમ ગાર્ડન, મેદાન અને વિશાળ કેન્ટીન ધરાવતા
કૉલેજકેમ્પસમાં ભણવાનું તમારું સ્વપ્ન છે?
પણ માત્ર કૉલેજકેમ્પસ સુધી પહોંચવા માટે ટ્રાન્સપોર્ટેશનના ખર્ચને જોઈને મૂંઝવણ અનુભવો છો?
તો આપના સ્વપ્નાઓ પૂરા કરવાં નવયુગ ગ્રુપ ઑફ એજ્યુકેશનના પ્રમુખ પી. ડી. કાંજીયા કન્યાકેળવણીને પ્રોત્સાહન આપવાના ભાગ રૂપે લઈને આવ્યા છે એક ઉત્તમ વિચાર.
મોરબીની શિક્ષણપ્રેમી જનતાની વર્ષોની લાગણી અને માગણીને ધ્યાનમાં લઈને, કન્યાકેળવણી પ્રોત્સાહનના ભાગરૂપે અને ગર્લ્સ સેફ્ટીને ધ્યાનમાં લઈને તેમજ સારી વ્યવસ્થા મળી શકે એવા હેતુથી *નવયુગ કૉલેજમાં ચાલતા કોઈપણ કોર્સમાં વર્ષ 2023 ના નવા સત્રથી એડમિશન લેનાર ગર્લ્સ માટે નવા બસસ્ટેન્ડથી નવયુગ કૉલેજ સુધી ફ્રી બસ સુવિધા*
તેમજ ગર્લ્સ અને બોયઝ બંને માટે કોઈપણ કૉલેજના પ્રથમ સત્રમાં તારીખ 5/5/2023 સુધીમાં એડમિશન કન્ફર્મ કરાવે તો રૂપિયા 2000 ની સ્કૉલરશિપ.
કારકિર્દીના નવાં શિખરો સર કરવા અને વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે મોરબીની જનતાનો નવયુગ ગ્રુપ ઑફ એજ્યુકેશન પરનો વિશ્વાસ દિવસેને દિવસે વધુ દૃઢ થતો જાય છે. આજે 25000 થી વધુ વિદ્યાર્થીઓ નવયુગ પરિવારનો હિસ્સો બની ગયા છે.
શ્રેષ્ઠ કારકિર્દીનું નિર્માણ કરવા માટે નવયુગ કૉલેજમાં આપનું રજીસ્ટ્રેશન કરાવો. કોઈપણ પ્રશ્ન માટે કૉલેજના નંબરનો સંપર્ક કરો.