Monday, January 27, 2025

મોરબી ગળે ફાંસો ખાઈ લેતા યુવક નું મોત

Advertisement

મળતી માહિતી મુજબ પંકુભાઈ પરશુરામ નિશાદ (ઉ.વ.૨૦) રહે. શ્રીજી એસ્ટેટ સૌરાષ્ટ્ર ટ્રાન્સપોર્ટની સામે પ્લોટ નં.૯૯ જે.બી.એમ એન્ટરપ્રાઇઝ શક્ત શનાળા તા.જી.મોરબી વાળી જગ્યાએ ગત તા.૦૬-૦૫-૨૦૨૩ ના રોજ કોઇપણ વખતે પોતાની જાતે કારખાનામાં ગળે ફાંસો ખાઇ જતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીજન પોલીસે મૃત્યુ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW