હંમેશ ના માટે કંઈક ને કંઈક નવું જ કરવામાં વિખ્યાત બનેલું નવયુગ ગ્રુપ ખૂબ જ ફેમસ છે ત્યારે નવયુગ બીબીએ કોલેજ દ્વારા ધોરણ 12 ના વિદ્યાર્થીઓની પરીક્ષા પૂરી થઈ તે વિદ્યાર્થીઓને પરીક્ષાના સ્ટ્રેસ માંથી મુક્ત કરવામાટે “ગેટ ટુ ગ્રેધર” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેમના માટે હાસ્ય, નાટક,ડીજે, તથા રિફ્રેશમેન્ટ રાખવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મોરબી તથા વાંકાનેર ના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ઉત્સાહભેર આ કાર્યક્રમ માણ્યો હતો હા કે નવી ગ્રુપ દ્વારા “પઢેગા ઇન્ડિયા બઢેગા કા ઇન્ડિયા” સૂત્રને સાર્થક કરવા વિવિધ સ્કોલરશીપ યોજના ઓ વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી
આ કાર્યક્રમ માટે પ્રેરણા સ્ત્રોત નવયુગ ગ્રુપના પ્રમુખ પીડી કાંજિયા સાહેબ, ટ્રસ્ટી શ્રી રંજન મેડમ, તથા મેનેજિંગ ટ્રસ્ટી બળદેવ સાહેબ બન્યા હતા
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નવયુગ બી બી એ કોલેજના પ્રિન્સિપાલ (પંડિત સાહેબ) તથા બીબીએ સ્ટાફે જહેમત ઉઠાવી હતી