Saturday, January 25, 2025

રાષ્ટ્રીય શાળાકીય સ્પર્ધા સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા અંડર-૧૯ માટે આગામી તા.૨૬મી મે સુધી સિલેક્શન ટ્રાયલનું આયોજન

Advertisement

૬૬મી રાષ્ટ્રીય શાળાકીય સ્પર્ધા સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા અંડર-૧૯ (૧૯ વર્ષથી નીચેના) ભાઇઓ તથા બહેનો માટે તા. ૨૬મી મે સુધી રાષ્ટ્રીય કક્ષાની વિવિધ રમતો માટે વિવિધ જિલ્લામાં સિલેક્શન ટ્રાયલનું આયોજન હાથ ધરવામાં આવનાર છે.

રસ ધરાવતાં ખેલાડીઓએ સિલેક્શન ટ્રાયલમાં જવા માટે એલીજીબીલીટીમાં (૩ નકલમાં) શાળાના આચાર્યના અને જિલ્લા રમત વિકાસ અધિકારીના સહી-સિક્કા કરાવવાના રહેશે.

આ બાબતે વધુ માહિતી મેળવવા ડિસ્ટ્રીક્ટ સપોર્ટ કોચિંગ સેન્ટર, ઋષભ નગર, મહારાણા પ્રતાપ (ગેંડા) સર્કલ, મોરબી-૨ ખાતે રૂબરૂ અથવા મો.નં 9714755571 પર સંપર્ક કરવા જિલ્લા રમત વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW