Sunday, May 25, 2025

ટંકારા તાલુકાના ગ્રાહક સુરક્ષા મંડળ અને લાયન્સ કલબ ઓફ ટંકારા સીટીના પ્રમુખ ગૌતમભાઈ વામજા નો આજે જન્મદિવસ

Advertisement
Advertisement
Advertisement

ટંકારા તાલુકાના ગ્રાહક સુરક્ષા મંડળ અને લાયન્સ કલબ ઓફ ટંકારા સીટીના પ્રમુખ તેમજ ટંકારા વિધાર્થી એક્તા સંગઠનના ઉપપ્રમુખ તેમજ સરદારધામના કન્વિનર ગૌતમભાઈ વામજાના જન્મદિવસ નિમિત્તે વિના મુલ્યે ” બર્ડ કેર પ્રોજેક્ટ” પક્ષીઓ માટે પાણીનાં કુંડા, ચકલીઓના માળા વિતરણ કરવામાં આવશે.‌ ટંકારા લતીપર ચોકડી, બ્રિજ નીચે તા. ૨૫/૫/૨૦૨૩ ગુરુવારના રોજ સમય : ૪.૩૦ કલાકે

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW