Saturday, January 11, 2025

મોરબી જિલ્લા બ્રહ્મ સમાજ તેમજ પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા મોરબી ભાજપ નવનિયુક્ત અધ્યક્ષ રણછોડભાઈ દલવાડી નો સન્માન કાર્યક્રમ યોજાયો

Advertisement

તારીખ 28 5 2023 ના રોજ પરશુરામ ધામ નવલખી રોડ ખાતે પરશુરામ ધામ ટ્રસ્ટ મોરબી જિલ્લા બ્રહ્મ સમાજ તેમજ પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા મોરબી ભાજપ નવનિયુક્ત અધ્યક્ષ રણછોડભાઈ દલવાડી નો સન્માન કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો આ તકે ખાસ ઉપસ્થિત ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા પરશુરામ ધામ ટ્રસ્ટ પ્રમુખ ભુપતભાઈ પંડ્યા નવનિયુક્ત ટ્રસ્ટી સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ અનિલભાઈ મહેતા મોરબી ભાજપ જિલ્લા ઉપાધ્યક્ષ હસુભાઈ પંડ્યા મોરબી જિલ્લા બ્રહ્મ સમાજ પ્રમુખ ભરતભાઈ ઓઝા વાંકાનેર બ્રહ્મસમાજ આગેવાનો ભાજપ યુવા મહામંત્રી તપનભાઈ દવે મહામંત્રી નીરજભાઈ ભટ્ટ પરશુરામ યુવા ગ્રુપ પ્રમુખ અતુલભાઇ જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા
તેમજ આ કાર્યક્રમનું સફળ બનાવવા માટે જયદીપભાઇ મહેતા કમલભાઈ દવે મહીધર ભાઈ દવે ધરમભાઈ રાવલ યજ્ઞેશભાઇ રાવલ વિજયભાઈ રાવલ મનીષભાઈ જોશી વૈભવભાઈ ભટ્ટ દીપભાઈ પંડ્યા
જીગરભાઈ પ્રણવભાઈ ત્રિવેદી
કૌશિકભાઈ વ્યાસ હરીશ ભાઈ પંડ્યા સુરેશ ભાઈ જોશી વિનું ભાઈ પંડ્યા જેહમત ઉઠાવી હતી તેમજ બહોળી સંખ્યામાં ભૂદેવો ઉપસ્થિત રહ્યા હતા
તેમજ આ કાર્યક્રમનું સફળ સંચાલન બ્રહ્મ સમાજ મોરબી જિલ્લા મહામંત્રી ચિંતનભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW