Saturday, January 11, 2025

“ફરી યાદ”

Advertisement

 

ખૂબ ચાહું છું હું તને
પછી ફરિયાદ કેમ કરું?

હરપળ તારો સાથ ઈચ્છું છું ,
ન હોય સાથ તું ને ફરી યાદ કરું તને.

વાત તારી સાથે કરવા આતુર હું,
મારી દરેક વાત ની શરૂઆત તું.

તારી સાથે થયેલ દરેક વાત ને,
રાત – દિવસ  હું  ફરી યાદ કરું.

તને ગમે તે બધું હું કરું,
પછી ફરિયાદ કેમ કરું?
      
                                        સંસ્કૃતિ પટેલ
                                         ઘોડાસરા સંતોષ.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW