મોરબી માળીયા મી. વિસ્તારમાં માં વસતા રામાનંદી સાધુ સમાજ ના ટ્રસ્ટી મંડલ ની નવી બોડી ની રચના કરવામાં આવનાર છે
જે અંગે તારીખ 25/06/2023 ના રોજ ચુટણી જાહેર કરેલ છે
જેમાં સભાસદો નુ મતદાન સમય સવારના 10-00થી12-00 રાખવા મા આવેલ છે
ઉમેદવારી નોંધાવવા ની છેલ્લી તારીખ 20/06/2023 સાજે 05-00 સુધી છે તેમજ તારીખ 17/06/2023 સુધી સભ્ય ફી ભરી શકશે
માળીયા મી વિસ્તાર ના વતની સભાસદો ઉમેદવારી પત્રક ભરી શકશે જે સામાન્ય સભા મા નકી કરવામા આવેલ છે તેમ શ્રી રામાનંદીય સાધુ જ્ઞાતિ ટ્રસ્ટ ની એક અખબાર યાદી માં જાણવામાં આવ્યું છે