Thursday, May 22, 2025

મોરબી તાલુકાના ટીંબડી ગામના પાટીયા નજીકથી દેશી પીસ્તોલ તથા જીવતા કાર્ટીસ સાથે એક ઈસમને મોરબી એલસીબી પોલીસે ઝડપી પાડયો

Advertisement
Advertisement
Advertisement

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ટીંબડી ગામના પાટીયા નજીકથી આરોપી ભાવેશભાઇ ઉર્ફે રમેશભાઈ આતરેસીયા (ઉ.વ.૨૯) રહે. સો -ઓરડી શેરી નંબર -૭ સાગર પાનની બાજુમાં મોરબી વાળાએ ગેરકાયદેસર રીતે લાયસન્સ વગર ની દેશી બનાવટની મેગજીનવાળી પીસ્તોલ નંગ -૦૧ કિં રૂ.૧૦,૦૦૦ તથા જીવતા કાર્ટીસ નંગ -૦૧ કિં રૂ.૧૦૦ મળી કુલ કિં રૂ.૧૦,૧૦૦ નાં મુદામાલ સાથે મોરબી એલસીબી પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ કલમ -૨૫(૧બી)એ તથા જી.પી.એકટ કલમ -૧૩૫ મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW