Friday, January 10, 2025

મોરબી : બિપરજોય વાવાજોડા અનુસાંધાને હળવદ પ્રાંતશ્રીએ સરપંચશ્રીઓ, સોલ્ટ એકમોના પ્રતિનિધિઓ અને સેવાભાવી સંસ્થાઓ સાથે બેઠક યોજી

Advertisement

સંભવિત બિપરજોય વાવાજોડા અનુસાંધાને હળવદ-માળિયા પ્રાંત અધિકારીશ્રી હર્ષદીપ આચાર્યએ આસપાસ ગામના સરપંચશ્રીઓ,સોલ્ટ એકમોના પ્રતિનિધિઓ અને સેવાભાવી સંસ્થાઓ સાથે માળિયા ખાતે બેઠક યોજી હતી.
આ બેઠકમાં પ્રાંત અધિકારીશ્રીએ તમામને જરૂરી સૂચનો કર્યા હતા. વાવાઝોડા સંદર્ભેરાખવાની થતી સાવચેતી અંગે ગ્રામજનોને સાવધ અને જાગૃત કરવા સરપંચશ્રીઓને જણાવ્યું હતું. સોલ્ટ એકમના પ્રતિનિધિઓ અને સેવાભાવી સંસ્થાઓને પણ વાવાઝોડાને પગલે યોગ્ય પગલાં લેવા તથા લોકોની સુરક્ષા અને સલામતી માટે વ્યવસ્થાઓમાં યોગ્ય સહકાર આપવા જણાવ્યું હતું.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW