મોરબી જિલ્લાની દીકરી સીતાપરા યાત્રાએ પાટીદાર સમાજનુ તથા નવયુગ કોલેજનું ગૌરવ વધાર્યું છે સીતાપરા યાત્રાએ CRO સંસ્થા એટલે ક્રાઈમ કંટ્રોલ એન્ડ રીફોર્મ ઓર્ગેનાઈઝેશન. આ સંસ્થા ગુનાખોરી પર નિયંત્રણ લાવવાનું કામ કરે છે આ સંસ્થા મહિલાઓ ઉપર થતા ગુનાઓને અટકાવવા તથા એના રક્ષણ આપવા માટે કામ કરે છે સાથે સાથે આ સંસ્થા દ્વારા કાયદાકીય સહાય પૂરી પાડવામાં આવે છે આ સંસ્થામાં સીતાપરા યાત્રાને રાષ્ટ્રીય કક્ષાએ ડેપ્યુટી ટીમ ઓફિસર બનાવવામાં આવી છે
સીતાપરા યાત્રા નવયુગ B.B.A કોલેજ વિદ્યાર્થીની તથા મોરબીની કડવા પાટીદારની ઉચ્ચ કેળવણી સંસ્થાના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ ટી.આર સીતાપરાની પૌત્રી તથા પૂર્વ યુવા ભાજપ પ્રમુખ નિલેશભાઈ સીતાપરાની પુત્રી છે