સૌરાષ્ટ્ર ગુજરાત ઉપર બિપરજોય વાવાઝોડા નો ખતરો મંડાઈ રહ્યો છે ત્યારે મોરબી રામાનંદી સાધુ સમાજના કોઈ પરિવારને તકલીફ પડી રહી હોય તેવા પરિવાર માટે જ્ઞાતિની વાડીએ રહેવાની સગવડ કરવામાં આવી છે
શ્રી મોરબી રામાનંદી સાધુ જ્ઞાતિ ટ્રસ્ટ મોરબી સંચાલિત બીપરજોય વાવાઝોડા ના કારણે જ્ઞાતિની વાડી નું કામકાજ તારીખ 15/16 બે દિવસ માટે ઓફિસ કાર્યાલય બંધ રહેશે જેની નોંધ લેવા જ્ઞાતિજનોને વિનંતી કરવામાં આવી છે
વધુ વિગત માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે જે નીચે મુજબ છે
દિનેશભાઈ એસ નિમાવત : 98799 93705
સુરેશભાઈ ડી રામાવત:98259 09971
ચંદ્રકાંતભાઈ જે રામાનુજ : 70160 97002
દીપકભાઈ એન કુબાવત : 94272 36797