Sunday, January 12, 2025

અષાઢી બીજની રથયાત્રા અન્વયે મોરબી જિલ્લા પોલીસ દ્વારા ફુટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું

Advertisement

મોરબી શહેર વિસ્તારમાં નીકળનાર અષાઢી બીજની રથયાત્રા અન્વયે આજરોજ એરીયા ડોમિનન્સ અંતર્ગત જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠીની આગેવાની હેઠળ ફુટ પેટ્રોલીંગ કરવામાં આવેલ હોય, જેમાં નાયબ પોલીસ અધિક્ષક પી.એસ.ગોસ્વામી તથા એ ડીવીજન, બી ડિવીઝન, મોરબી તાલુકા તથા એલ.સી.બી., એસ.ઓ.જી. તથા ટ્રાફિક શાખાના અધિકારીઓ તથા કર્મચારીઓ જોડાયેલ હતા.

આ રથયાત્રા રુટ ઉપર આવતા વેપારીઓને ટ્રાફિક નિયમન માટે જરુરી તકેદારી રાખવા સુચનાઓ આપેલ.
રથયાત્રા શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે સંપન્ન થાય એ માટે જરુરી સુચનાઓ પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ આપેલ હતી.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW