Sunday, January 12, 2025

મોરબી તાલુકાના ગાળા ગામે બનેલા નવા બ્રીજનુ લોકાર્પણ કરવામાં આવ્યું

Advertisement

મોરબી તાલુકાના ગાળા ગામે બનેલા નવા બ્રીજનુ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
મોરબી તાલુકાના ગાળા ગામે ૧૨,૪૪,૦૦૦ ના ખર્ચ નવા બનેલા બ્રિજનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતું. આ વેળાએ ભાજપના ઉદ્યોગ સેલ સભ્ય દીપકભાઈ અંદરપા, તાલુકા પંચાયતના સભ્ય દિલીપભાઈ દલસાણીયા, ગાળા ગામના સરપંચ મનસુખભાઈ કુંડારીયા તથા ગામના તમામ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW