Friday, January 10, 2025

મોરબી શહેર અને માળીયા તાલુકાના ખેડૂતો એ ટ્રેક્ટર સહાય માટે આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવી

Advertisement

એ.જી.આર-૫૦ ટ્રેક્ટર સહાય માટે તા. ૩૧ જુલાઈ સુધીમાં
આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવી

મોરબી જિલ્લામાં એ.જી.આર-૫૦ યોજના અંતર્ગત ટ્રેક્ટર ઘટકમાં સહાય મેળવવા ઇચ્છુક ખેડૂતો માટે આઈ-ખેડૂત પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે.

આ આઈ-ખેડૂત પોર્ટલ મોરબી શહેર અને માળીયા તાલુકાના ખેડૂતો ઓનલાઇન અરજી કરી શકે તે માટે તા.૩૧/૦૭/૨૦૨૩ સુધી ખુલ્લુ રહેશે. સહાય મેળવવા ઇચ્છુક ખેડૂતોએ વહેલા તે પહેલાના ધોરણે સહાય મેળવવા માટે આઈ-ખેડૂત પોર્ટલ પર સાધનિક કાગળો સાથે ઓનલાઈન અરજી કરવી.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW