Saturday, January 11, 2025

ઈંગ્લિશ દારૂના ગુનામાં સંડોવાયેલ પાંચ શખ્સોને પાસા હેઠળ ડીટેઇન કરી જેલ હવાલે કરતી મોરબી ક્રાઇમ બ્રાન્ચ

Advertisement

મોરબી જિલ્લામાં ગે.કા.રીતે ચોરી છુપી દારૂ જુગારની પ્રવૃતિ કરતા ઇસમો વિરૂધ્ધ કાર્યદેસરની કાર્યવાહી કરી કાયદાના પાઠ ભણાવવા અંગે ની સૂચના , ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીને ઉપરી અધિકારીની સુચના તથા માર્ગદર્શન મુજબ રેકડથી ખરાઇ કરી ટંકારા પોલીસ સ્ટેશન ખાતે મોટા ઇગ્લીંશ દારૂના જથ્થા સાથે ૨૦૨૨ ના વર્ષમાં પકડાયેલ ઇસમો વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજીસ્ટ્રેટ , મોરબી તરફ મોકલી આપેલ હોય જે અનુસંધાને જી.ટી.પંડયા (IAS) એ નીચે જણાવેલ ઇસમો વિરૂધ્ધ પાસા વોરંટ ઇશ્યુ કરતા ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ. તથા , કે.જે.ચૌહાણ, એન.એચ.ચુડાસમા પો.સબ. ઇન્સ. એલ.સી.બી.મોરબી. તથા પેરોલ સ્કવોડની અલગ અલગ ટીમો બનાવી નીચે જણાવેલ પાસા વાળા ઇસમોને તા.૨૧/૦૭/૨૦૨૩ ના રોજ હસ્તગત કરી પાસા એકટ તળે ડિટેઇન કરી ગુજરાત રાજ્યની અલગ અલગ જેલ હવાલે કરેલ છે.

જેલ અમરશીભાઇ સુજાભાઇ વરીયા રહે. ભારતનગર, ૯/બી-૧૩૫, ગાંધીધામ, જિ. કચ્છ ભુજ વાળા ને પાસા તળે જામનગર જિલ્લા જેલ

કમલેશભાઇ બાબુભાઇ કારેલીયા / રહે. હડાળા, આશોપાલવ સોસાયટી, લાજપોર, મધ્યસ્થ જેલ,તા.જી. રાજકોટ
પાસ હેઠળ સુરત , જિલ્લા જેલ,

અશ્વીનભાઇ દશરથભાઇ રૂદાતલા રહે. હડાળા, શીવડેરીની પાછળ રાધેક્રિષ્ના સોસાયટી, તા.જી. રાજકોટ રહે. વિઠ્ઠલાપુર ગામ, તા. માંડલ જિ. અમદાવાદ તેમને પોરબંદર જિલ્લા જેલ

મયુરભાઇ રણછોડભાઇ મકવાણા રહે. હાલ કુહાગામ, રામેશ્વરપાર્ક સોસાયટી, મકાન નં.૪/૪૫ તા. દશક્રોઇ જિ. અમદાવાદ વાળા ને મધ્યસ્થ જેલ અમદાવાદ

નરેશ ઉર્ફે સાધુરામ ભગવાનદાસ સાધુ રહે. ગાંધીધામ, વીસી શીપીંગ ની સામે, તા. ગાંધીધામ જિ. કચ્છ ભુજ વાળા ને પાસા તળે જિલ્લા જેલ, ભાવનગર

કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI કે.જે.ચૌહાણ,
એન.એચ.ચુડાસમા, એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીનો સ્ટાફ કામગીરીમાં જોડાયેલ હતા.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW