માળિયા પોલીસે ચીખલી ગામે થી જાહેર માં જુગાર રમતા ૩ ઇસમોને ઝડપી લીધા

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

માળિયા (મી) તાલુકાના ચિખલી ગામમાં ખોડીયાર માતાજીના મંદિર વાળી શેરીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમોને માળિયા (મી) પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ માળિયા (મી) તાલુકાના ચિખલી ગામમાં ખોડીયાર માતાજીના મંદિર વાળી શેરીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમો મેરૂભાઈ જુગાભાઈ દેગામા ઉં.વ-૨૦ રહે. ચીખલી ગામ તા.માળીયા મીં., મુસ્તાકભાઈ કરીમભાઈ કટીયા જ ઉં.વ-૨૫ રહે.વરડુસર (ચીખલી) તા.માળીયા મીં., સાઉદીનભાઈ જાનમમદભાઈ ભટ્ટી ઉં.વ-૩૦ રહે.માળીયા મીં. જુની મચ્છી પીઠ તા.માળીયા મીં.વાળાને રોકડ રકમ રૂ.૧૦,૨૦૦ તથા મોબાઇલ નંગ -૦૧ કિં રૂ.૫૦૦૦ મળી કુલ કિં રૂ.૧૫૨૦૦ નાં મુદ્દામાલ સાથે માળિયા (મી) પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW