માળીયા તાલુકા યુવા ભાજપ અગ્રણી , જૂના ઘાટીલા ગામના ના સરપંચ અને સામાજિક કાર્યકર ઉમેશ ભાઈ જાકાસણિયા ના લાડકવાયા સુપુત્ર ચી. માહિર નો આજે જન્મદિવસ હોવાથી તેમને જન્મ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. માહિર આજે ત્રણ વર્ષ પૂરા કરીને ચોથા વર્ષ માં મંગલ પ્રેવશ કર્યો ભગવાન તેમને ખૂબ જ લાંબુ આયુષ્ય આપે એવી પ્રાર્થના