Saturday, January 11, 2025

અજય લોરિયા ની ટર્મ માં મોરબી જિલ્લાના કામો માટે ૨૯૦ કરોડ ૬૨ લાખ મંજૂર થયા

Advertisement

મોરબી જિલ્લાના કામો માટે કુલ ૨૯૦ કરોડ ૬૨ લાખ મંજૂર થયા હતા જેમાં મોરબી માળિયા માટે 115 કરોડ મંજૂર કરાયા હતા આ તકે મોરબી ના પૂર્વ ધારાસભ્ય અને મંત્રી બ્રિજેશભાઈ મેરજા,પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજી દેથરિયા સાહેબ,જીલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી નો ખુબ ખુબ આભાર મોરબી જીલ્લા પંચાયત બાંધકામ સમિતિ દ્વારા મોરબી જિલ્લાના કુલ ૧૭૧ કામો મંજૂર થયા હતા જે પૈકી ૧૩૭ કામો પૂર્ણ કર્યા છે અને ૩૨ કામો હાલ પણ કાર્યરત છે જ્યારે અન્ય ૧૨ કામો સંજોગો વસાત હાલ પેંડીગ છે જે ટૂંક સમયમાં હાથમાં લઇ લેવામાં આવશે આ તકે મોરબી જિલ્લા પંચાયત સદસ્ય દરમ્યાન બાંધકામ સમિતિ ના ચેરમેન પદે પ્રજા ની સેવાનો મોકો આપ્યો એ બદલ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદી , મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ,પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સહિતના અગ્રણીઓ નો આભાર માન્યો હતો

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW