મોરબી સર્કીટ હાઉસની પાછળ શેરીમાં તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમોને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયા

Advertisement
Advertisement
Advertisement

મોરબી સર્કીટ હાઉસની પાછળ આશાપાર્ક પાસે આવતા જાહેર શેરીમાં તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમોને મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી સર્કીટ હાઉસની પાછળ આશાપાર્ક પાસે આવતા જાહેર શેરીમાં તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમો પ્રવિણસિંહ હરુભા વાઘેલા ઉ.વ.૫૮ રહે. મહારાણા પ્રતાપ સો.સા. બ્લોક નં.૧૧ મોરબી-૨, બળવંતસિંહ વખતસિંહ વાઘેલા ઉ.વ.૫૬ રહે.અરુણોદય નગર બ્લોકનં.૧૫૯ મોરબી, ગોપાલભાઇ રમેશભાઇ નિમાવત ઉ.વ.૪૬ રહે. બજાર લાઇન નહેરુ ગેઇટ મોરબી, ઠાકરશીભાઇ ગોપાલભાઇ સોલંકી ઉ.વ.૫૧ રહે. આશાપાર્ક સો.સા. મોરબી-૨, વિપુલભાઇ પરસોત્તમભાઇ સોલંકી ઉ.વ.૪૦ રહે.દરબાર ગઢ નાગનાથ શેરી મોરબી, દાનુભા નટુભા ઝાલા ઉ.વ.૫૦ રહે. આશાપાર્ક પ્લોટનં.૪૬ મોરબી-૨વાળાને રોકડ રકમ રૂ.૧૬,૬૬૦ નાં મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW