Tuesday, May 20, 2025

હળવદ તાલુકાના રણમલપુર ગામની સીમમા જુગાર રમતા ૧૩ ખેલીઓને પકડી પાડતી મોરબી ક્રાઈમબ્રાંચ

Advertisement
Advertisement
Advertisement

મોરબી એલસીબી પીઆઇ ડી.એમ.ઢોલ એ સુચના આપતા તેએમના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ કે.એચ.ભોચીયા સ્ટાફના માણસો સાથે ઉપરોકત કામગીરી માટે પ્રયત્નશિલ હતા. તે દરમિયાન પો.હેડ.કોન્સ. ચંદુભાઇ કાણોતરા, પો.કોન્સ. દશરથસિંહ પરમાર, ભરતભાઇ જીલરીયા, તેજશભાઇ વીડજાને હકીકત મળેલ કે,ભાવેશભાઇ ચંદુભાઇ પટેલ રહે. રણમલપુર તા.હળવદ જી.મોરબી વાળો રણમલપુર ગામની મઢડી વાળી સીમમાં આવેલ પોતાના કબ્જા ભોગવટા વાળી વાડીમાં બહારથી માણસો બોલાવી ગે.કા.રીતે ગંજીપતા વડે પૈસાની હારજીતનો તીન પતીનો જુગાર રમાડી સાધન સગવડ પુરી પાડી તેની અવેજમાં પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે. જે હકિકત આધારે પો.સબ.ઇન્સ. સાથે હળવદ તાલુકાના રણમલપુર ગામની સીમમાં આવેલ વાડીમાં રેઇડ કરતા ૧૩ શખ્સોને રોકડ રૂ.૪,૬૬,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી તમામ શખ્સો વિરૂધ્ધ જુગાર ધારા કલમ-૪,૫ મુજબહળવદપોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ

આરોપીઓના

૧.ભાવેશભાઇ ચંદુભાઇ વરમોરા

૨.ત્રિશાલભાઇ જગદીશભાઇ પારજીયા

૩.લખમણભાઇ ધનાભાઇ ખીટ

૪.ચંદુલાલ સવજીભાઇ પનારા

૫.મહેશભાઇ હરીભાઇ ડાંગર

૬.મહેશગીરી વિજેન્દ્રગીરી ગોસાઇ

૭.હીરેનભાઇ જગદીશભાઇ દવે

૮. ભરતભાઇ મયાભાઇ ઠુંગા

૯. મોન્ટુભાઇ ઘનશ્યામભાઇ કૈલા

૧૦. અશોકભાઇ પ્રભુભાઇ ડાંગર

૧૧.યોગેશભાઇ ઉર્ફે કનો વિનોદભાઇ વામજા

૧૨.શીવાભાઇ ઉર્ફે કાળુ કરશનભાઇ વામજા

૧૩.પ્રકારભાઇ જગદીશભાઇ દવે

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW