Friday, January 24, 2025

મોરબીના ટીંબડી ગામે જન્માષ્ટમી મહોત્સવની ધામધૂમથી પુર્વક ઉજવણી કરવામાં આવી

Advertisement

મોરબી તાલુકામાં ટીંબડી ગામે ભગવાન કૃષ્ણ ના જન્મ દિવસ ની હર્ષોલ્લાસ સાથે ધામધુમ પુર્વક ઉજવણી કરવામા આવી : “નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી” ના જયઘોષ સાથે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવા આવી હતી કૃષ્ણભક્તો તથા ગ્રામજનો દ્વારા શ્રીકૃષ્ણ ભગવાનના રથને શણગારી શોભાયાત્રા કાઢવામા આવી હતી રામજી મંદિર ચોકમા સવારથી જ કૃષ્ણ ભક્તોની રાસે રમવા ભીડ જામી હતી. “નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી”* ના જયઘોષના નાદ સાથે મટકી ફોડનો કાર્યક્રમ યોજાયો હતો. રાત્રે ૧૨.૦૦ કલાકે રામજી મંદિરે શંખનાદની સાથે મહાઆરતી કરી શ્રીકૃષ્ણ જન્મના વધામણા કરવામાં આવશે

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW