મોરબી જિલ્લા ભાજપ ઉધોઞ સેલ ના સભ્ય તેમજ મોરબી જિલ્લા પોલીસ સહાયક સમિતિ ના સભ્ય તેમજ સામાજિક આગેવાન દીપકભાઈ અંદરપા નો આજે જન્મ દિવસ છે ત્યારે તેમના જન્મદિન નીમતે સુભેછ્છા નો ધોધ વર્શી રહ્યો છે મોરબી ગૌરવ સમાચાર તરફથી દીપક ભાઈ ને જન્મ દિવસ ની ખૂબ ખૂબ સુભકામના