TET TAT ની પરીક્ષા માં જે સરકાર દ્રારા જ્ઞાન સહાયક યોજના ના વિરોધમા ABVP અને ઉમેદવારો દ્વારા કલેકટર કચેરી ખાતે ધરણા પ્રદર્શન અને ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ કરવામાં આવ્યો હતો. અને આ જ્ઞાન સહાયક યોજના રદ કરી કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. જો આ માંગ નહી સ્વીકારવામાં આવે તો ગાંધીનગર ખાતે abvp દ્વારા ઉગ્ર રજુઆત કરવામાં આવશે.