મોરબી ધરમપુર રોડ પર સરકારી ગોડાઉન પાસે એક બાઈક અને CNG રિક્ષા વચ્ચે અકસ્માત થતાં રિક્ષા ચાલકે કાબૂ ગુમાવતા ઇલેક્ટ્રિકસિટી TC ના થાંભલા સાથે ધડાકાભેર રિક્ષા ટકરાય હતી સૂત્રો પાસે થી મળતી માહિતી મુજબ બાઈક ચાલક સહિત બે લોકો ને નાની મોટી ઈજા પહોંચી હતી સીએનજી રિક્ષા નંબર GJ 3 AX 4612 મોરબી થી ધરમપુર બાજુ જતી હતી જ્યારે બાઈક ચાલક ધરમપુર સાઈડ થી મોરબી સાઈડ જતો હોવાનું માહિતી મળી રહી છે


