Tuesday, May 20, 2025

વરિષ્ઠ નાગરિક હેલ્પ લાઈન માં ફરજ બજાવતા રાજદીપ પરમાર નો આજે જન્મ દિવસ

Advertisement
Advertisement
Advertisement

વરિષ્ઠ નાગરિક માટે ગુજરાત સરકારની એલ્ડર હેલ્પ લાઈન ૧૪૫૬૭ માં છેલ્લા એક વર્ષ થી ફરજ બજાવતા અને મૂળ વાંકાનેર ના વતની રાજદીપ પરમાર નો આજે જન્મ દિવસ છે ત્યારે તેમના જન્મ દિવસ નિમિતે બહોળા મિત્રમંડળ ધરાવતા રાજદીપ પરમાર ને સગા સ્નેહીજનો, મિત્ર મંડળ, પરિવારજનો તરફથી તેમના મોબાઈલ 9265608649 પર અને સોશ્યલ મીડિયામાં ના માધ્યમ થી સુભકામનાં નો ધોધ વર્ષી રહ્યો છે મોરબી ગૌરવ સમાચાર તરફથી રાજદીપ પરમાર ને જન્મ દિવસ ની શુભકામના

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW