બાલ્યકાળથી જ સંઘના સ્વયંસેવક અને મૂળ જૂના ઘાંટીલા ગામના વિષ્ણુકુમાર કાંતિલાલ વિડજા MA., M.Ed. B.J.M.C. નો અભ્યાસ કરી હાલ શ્રી સરસ્વતી શિશુમંદિર – શકત શનાળા ખાતે વહીવટી પ્રધાનાચાર્ય તરીકે ઘણા વર્ષોથી સેવા આપી રહ્યા છે. આ સાથે રાધા સરાફી મંડળીના મંત્રી, વિદ્યાભારતી દ્વારકા વિભાગના પ્રચાર પ્રમુખ, પ્રાંત પ્રચાર ટીમના સદસ્ય અને સંઘમાં વિવિધ જવાબદારી બાદ હાલ મોરબી જિલ્લા પ્રચાર ટીમ સદસ્ય, બાળ અને મહિલા સુરક્ષા – ગુજરાત રાજ્યના સદસ્ય તથા પોઝિટિવ મોરબી ન્યુઝના ફાઉન્ડર સહિતની અનેક જવાબદારીઓ વહન કરી રહ્યા છે. આ સાથે પ્રાઇવેટ ડિટેક્ટિવ CPD ની પરીક્ષા પાસ કરેલ છે. આ સાથે સિયારામ પ્રિન્ટિંગ અને પબ્લિસિટી સહિતના અનેક વ્યવસાય સાથે સંકળાયેલા છે. આજ તેમનો જન્મદિવસ છે ત્યારે તેમના નંબર 9879450265 પર શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે મોરબી ગૌરવ સમાચાર તરફથી વિષ્ણુભાઈ વિડઝા ને જન્મ દિવસ ની ખૂબ ખૂબ સુભકામના