(અહેવાલ: મયંક દેવમુરારી)
મોરબી માળીયા (મી) મા વસતા તમામ રામાનંદી સાધુ સમાજ શ્રી રામાનંદી સાધુ જ્ઞાતી ટ્રસ્ટ મોરબી આયોજીત રાસોત્સવ – ૨૦૨૩ તારીખ – ૨૭/૧૦/૨૦૨૩ શુક્રવાર રાત્રી ના ભવ્ય આયોજન કરવા મા આવેલ છે જેમા સમાજ ના સુપ્રસિદ્ધ ગાયક કલાકારો અને જુનીયર દયાભાભી કાજલ લશ્કરી યુટ્યુબર પ્રિસા દેવમુરારી વગેરે ના સંગાથે વિશાળ સમીયાણા મા આયોજન કરેલ છે ટ્રેડીશનલ ડ્રેસ પર નંબર 1 થી ૩ ને સરપ્રાઇઝ ગીફ્ટ આપવા મા આવસે ફ્રિ એન્ટ્રી હોય સમય સંજોગ ને ધ્યાન મા લઇ ઓળખ કાર્ડ સાથે લઈ આવવુ જરુરી છે. આ આયોજન ફક્ત ને ફક્ત રામાનંદી સાધુ પરિવારો પુરતુજ છે સમાજ કે અન્ય સમાજ ના પોતાની જાહેરાત શુભેચ્છાઓ ના બેનરો લગાવવા માંગતા હોય તે આવકાર્ય છે જેના સંપર્ક નંબર
હિતેશભાઈ રામાવત મો ન, 9426316904 રવિભાઈરામાનુજ મો ન 7575047676
રઘુનંદન સ્ટુડીઓ મોરબી દ્વારા લાઈવ પ્રસારણ પણ આપ નિહાળી સક્સો
તારીખ ૨૭/૧૦/૨૦૨૩ શુક્રવાર રાત્રી ના ૦૮/૦૦ કલાકે
સ્થળ. મિલન પાર્ટીપ્લોટ
રોકડીયા હનુમાનજી મંદિર પાસે નવલખી રોડ મોરબી ખાતે એક દિવસિય નવરાત્રી મહોત્સવ નું ભવ્ય આયોજન રાખવામાં આવ્યું છે