મોરબી માળિયા મી. શ્રી રામાનંદી સાધુ જ્ઞાતિ ઉત્કર્ષ મંડળ (જૂની સમિતિ) દ્વારા જાજરમાન સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું જેમાં રામાનંદી સાધુ જ્ઞાનીતી ૧૧ દીકરીઓ ના સમૂહ લગ્નનું શ્રી રામાનંદી સાધુ જ્ઞાતિ ટ્રસ્ટ મોરબી માળિયાં મી. ના સંકલન થી પોષ સુદ ૧૧ તા.૨૧/૦૧/૨૦૨૪ ને રવિવાર ના રોજ ભવ્ય સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવ્યું છે
જે સમૂહ લગ્ન માં ફોર્મ ભરવાની તા.૧૬/૧૧/૨૦૨૩ થી ૨૫/૧૧/૨૦૨૩ સુધી ફોર્મ ભરી શકાશે ફોર્મ ભરવાનું સરનામું રામાનંદી ભવન રામાઘટ.મોરબી સમય સવારે ૧૦ થી ૧૨ અને સાંજે ૪ થી ૬ જરૂરી આધાર પુરાવા સાથે રૂબરૂ હાજર રહેવાનું રહેશે સંપર્ક સૂત્ર ૭૫૭૫૦ ૪૭૬૭૬, ૯૪૨૬૩ ૧૬૯૦૪