ટંકારા તાલુકાના નશીતપર ગામે આગામી તારીખ ૨૪/૧૧/૨૦૨૩ ને શુક્રવાર ના રોજ રાત્રે ૯.૩૦ કલાકે નસીતપર ગામે *શ્રી મારૂતિ ગૌ શાળા ટ્રસ્ટ – નસીતપર ના લાભાર્થે શ્રી જય અંબે ગૌ સેવા યુવક મંડળ રાજપર (કું) દ્ઘારા* મહાન ઐતિહાસિક નાટક *રામ વનવાસ યાને લંકા દહન* અને સાથે હાસ્ય રસીક *કોમિક દેવ નો દિધેલો દામલો* ભજવામાં આવશે. તો આ નાટક અને કોમિક નિહાળવા તથા ગૌ સેવા ના આ ભગીરથકાર્યમાં સહભાગી થવા જાહેર જનતાને શ્રી મારૂતિ ગૌ શાળા ટ્રસ્ટ તથા સમસ્ત નસીતપર ગામ વતી ભાવભર્યું આમંત્રણ પાઠવવા માં આવે છે.