નાનપણ થી કલમ સાથે લગાવ અને શિક્ષણ સાથે સંકળાયેલા મોરબીના યુવા લેખિકા મિતલ બગથરિયા નો આજે જન્મ દિવસ છે ત્યારે તેમના મિત્રમંડળ, પરિવારજનો, સ્નેહીજનો, અને સોશ્યલ મીડિયામાં ના માધ્યમ થી તેમના જન્મ દિવસ નિમિતે ઠેર ઠેર થી સુભેચ્છા નો વરસાદ થઈ રહ્યો છે ત્યારે મોરબી ગૌરવ સમાચાર તરફથી મિતલબેન બગથરિયા ને જન્મ દિવસ ની ખૂબ ખૂબ સુભકામના