Tuesday, March 18, 2025

સાર્થક વિદ્યામંદિરમાં આઠમો તુલસી દિવસ ઉજવાશે

Advertisement

સાર્થક વિદ્યામંદિરમાં દર વર્ષે ૨૫ ડિસેમ્બરના દિવસને તુલસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તારીખ 25 ડિસેમ્બરના રોજ સવારે 9 થી 1 વાગ્યા દરમિયાન તુલસી દિવસ ઉજવવામાં આવશે જેમાં….
તુલસી રોપા વિતરણ,
તુલસી સન્માન અર્પણ,
Instaagraam Awarenees,
વૈદિક પેરેન્ટિંગ અભિયાન ઉદ્ઘાટન,
આયુર્વેદિક અને ઓર્ગેનિક વસ્તુઓનું વેચાણ,
વગેરે આયોજન થશે.
આ વખતે વિદ્યાલય દ્વારા આઠમી વખત તુલસી દિવસ ઉજવવામાં આવશે.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW