લોક સભા ની ચૂંટણી ની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે વિવિધ પક્આષો દ્વારા પોતાના ઉમેદવારો ની જાહેરાત કરવામાં આવી છે જેથી ઉમેદવારો એ પ્રચાર નો દોર શરૂ કર્યો છે આવતી કાલે તા. ૨૦/૦૩ ના રોજ કચ્છ મોરબી લોકસભાના ભાજપ ના ઉમેદવાર વિનોદભાઈ ચાવડા મોરબી માળિયા ના વિવિધ ગામો ની મુલાકાતે આવશે