મોરબી એલસીબી પોલીસ ને મળેલ ખાનગી હકિકત આધારે મોરબી ના વીશીપરા મદીના સોસાયટી સેવન સરકાર દુકાનની સામે રોડ ઉપરથી આરોપી વસીમ અનવરભાઇ માલાણી (મિયાણા) ઉંવ-૨૫ રહે.મોરબી, સામાકાંઠે, કાંતીનગર, વાળાને ગે.કા. દેશી હાથ બનાવટના દેશી તમંચા નંગ-૧ સાથે પકડી પાડી મોરબી સીટી બી ડીવી પો.સ્ટે. ખાતે આર્મસ એકટ હેઠળ ગુનો રજીસ્ટર કરાવેલ છે.
> પકડાયેલ આરોપીનુ નામ સરનામુઃ-
વસીમ અનવરભાઇ માલાણી (મિયાણા) ઉવ-૨૫ રહે.મોરબી, સામાકાંઠે, કાંતીનગર,
> પકડાયેલ મુદામાલઃ-
દેશી હાથબનાવટનો દેશી તમંચો નંગ-૧ કિ.રૂ.૫,૦૦૦/-