Tuesday, May 20, 2025

માળીયામિંયાણામાં રહેણાંક મકાનમાંથી દારૂ બિયરનો મસમોટો જથ્થો મોરબી એલસીબી ઝડપી લીધો

Advertisement
Advertisement
Advertisement

મોરબી એલસીબી પોલીસ ને ખાનગી રાહે હકિકત મળેલ કે, માળીયા મિયાણા વાગડીયા ઝાપા મેઇન બજાર જુની એસ.બી.આઇ બેંકની બાજુમાં રહેતા ફારૂકભાઇ હબીબભાઇ જામ તેના નવા બનતા મકાનની સામેના પોતાના કબજા ભોગવટા વાળા પડતર બંધ મકાનમાં ગે.કા. રીતે ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ/બીયરનો જથ્થો ઉતારેલ છે. અને હાલે તે દારૂ/બીયરની હેરાફેરી કરે છે. જે હકીકત આધારે એલસીબી એ રેઇડ કરતા સ્થળ પરથી નીચે જણાવ્યા મુજબનો મુદામાલ ઇંગ્લીશ દારૂ/બીયરનીપેટીઓ નંગ-૨પર બોટલો નંગ-૩૯૩૬ કી.રૂ.૮,૯૫,૪૪૦/- તથા અન્ય મુદામાલ મળી કી.રૂ. ૧૩,૯૫,૪૪૦/- નો મુદામાલ મળી આવતા માળીયા મિ. પો.સ્ટે. ખાતે પ્રોહી ધારા તળે ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ઘરેલ છે.

> પકડાયેલ મુદામાલની વિગત

૧. ગ્રીન લેબલ એકસ્પોર્ટ વ્હીસ્કીની ૭૫૦ ML કંપની શીલ પેક બોટલો નંગ-૯૬ કી.રૂ.૩૨,૬૪૦/-

૨. 8 PM સ્પેશ્યલ રેર વ્હીસ્કીની ૭૫૦ ML કંપની શીલ પેક બોટલો નં-૧૫૦૦ કી.રૂ.૪,૫૦,૦૦૦/-

૩. ઇમ્પીરીયલ બ્લુ વ્હીસ્કીની ૭૫૦ ML કંપની શીલ પેક બોટલો નં-૨૪ કી.રૂ. ૭૨૦૦/-

૪. વાઇટ લેક ઓરેંજ વોડકાની ૭૫૦ ML કંપની શીલ પેક બોટલો નં-૬૪૮ કી.રૂ. ૨,૨૬,૮૦૦/- ૫. ગ્લોબસ સ્પીરીટ ડ્રાયજીનના ૭૫૦ ML કંપની શીલ પેક બોટલો નંગ-૬૦ કી.રૂ.૧૮,૦૦૦/-

૬. ઓફીસર ચોઇસ કલાસીક વ્હીસ્કીની ૧૮૦ ML કંપની શીલ પેક બોટલો નંગ-૨૪૦ કી.રૂ.૨૪,૦૦૦/- ૭ . ગ્લોબસ સ્પીરીટ ડ્રાયજીનના ૧૮૦ ML કંપની શીલ પેક બોટલો નંગ-૧૯૨ કી.રૂ.૧૯,૨૦૦/-

૮. કીંગફીશર બીયરના ૫૦૦ ML કંપની શીલ પેક બોટલો નંગ-૪૮ કી.રૂ.૪૮૦૦/-

૯. ગોડફાધર સ્ટ્રોંગ બીયરના ૫૦૦ ML કંપની શીલ પેક બોટલો નંગ-૧૧૨૮ કી.રૂ.૧,૧૨,૮૦૦/-

૧૦. S PRESSO કાર કી.રૂ. ૫,૦૦,૦૦૦/- મળી કુલ કી.રૂ.૧૩,૯૫,૯૪૦/- નો મુદામાલ જેમાં ઇંગ્લીશ

દારૂ/બીયરની પેટીઓ નંગ-૨૫૨ કુલ બોટલો નંગ-૩૯૩૬

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW