Saturday, January 11, 2025

પ્રેસ વેલ્ફેર ક્લબ દ્વારા મોરબી જિલ્લાના તમામ પત્રકારો માટે માર્ગદર્શક સેમિનાર અને સ્નેહમિલન નું આયોજન

Advertisement

*માર્ગદર્શક સેમીનાર અને સ્નેહમિલન*
તારીખ : *7 જાન્યુઆરી, 2023*
સમય : *સાંજે 6.00 વાગ્યે*
સ્થળ : *મોરબી સિરામિક એસો. મિટિંગ હોલ, રિયલ પ્લાઝા, નેશનલ હાઇવે, લાલપર નજીક, મોરબી*

સેમિનાર વિષય : *”આજના સમયમાં પત્રકારત્વનું મહત્વ, જવાબદારી અને પડકારો”*

મુખ્ય વક્તા : *શિરીષ કાશીકર (ડાયરેકટર, નેશનલ ઇન્સટિટ્યૂટ ઓફ જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન)*

વિશેષ ઉપસ્થિતિ : *મોરબી જિલ્લા કલેકટર, મોરબી જિલ્લા પોલીસ વડા*

*આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાના તમામ માધ્યમોના પત્રકારોને ઉપસ્થિત રેહવા આમંત્રણ છે.*

*આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના હોય તે પત્રકાર મિત્રોએ 8905293381 પર સંપર્ક કરવા વિનંતી.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW