Saturday, May 24, 2025

રૂ.૨.૩૭ કરોડ ના ઇગ્લીશ દારૂના જથ્થાનો નાશ કરતી મોરબી જીલ્લા પોલીસ

Advertisement
Advertisement
Advertisement

પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી ના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં વધુમાં વધુ મુદ્દામાલ નિકાલ કરવા માટે અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય

નામદાર કોર્ટના હુકમ અન્વયે મોરબી સબ ડિવીઝન મેજીસ્ટ્રેટ સુશીલ પરમારની અધ્યક્ષતામાં પી.એ.ઝાલા તથા એસ.એચ.સારડા તથા શ્રીમતિ ભાવનાબેન પંચોલી સબ ઇન્સ્પેકટર નશાબંધી અને આબકારી ખાતું રાજકોટની સમિતી દ્રારા એન.કે.પટેલ પ્રો. નાયબ પોલીસ અધિક્ષક ટંકારા પોલીસ સ્ટેશન તથા એન.આર.મકવાણા પોલીસ ઇન્સ્પેકટર મોરબી તાલુકા પોલીસ સ્ટેશન તથા એચ.એ.જાડેજા પોલીસ ઇન્સ્પેકટર મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન તથા એન.એ.વસાવા મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનની હાજરીમાં મોરબી તાલુકા, મોરબી સીટી એ ડિવીઝન, મોરબી સીટી બી ડિવીઝન તથા ટંકારા પોલીસ સ્ટેશનના મળી કુલ-૧૭૩ ગુન્હાની ઇગ્લીશ દારૂની બોટલો અને બીયરના ટીન નંગ-૯૦૫૬૧ જેની ફૂલ કિં.રૂ.૨,૩૭,૭૮,૭૭૭/- નો મુદ્દામાલ નો નાશ કરવામાં આવેલ

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW