Sunday, March 16, 2025

મોરબી અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલના માતૃશ્રીનું દુઃખદ અવસાન

Advertisement

મોરબી અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલના માતૃશ્રી કુસુમબેન નરભેરામભાઈ ઉઘરેજા (ઉ.વ.62)નું આજે તા.19/06/2024ને બુધવારના દુખદ અવસાન થયેલ છે. જેમનું બેસણું તા.20/06/2024ને ગુરૂવારના સવારે 8 થી 10 કલાકે શ્યામ પાર્ક પંચાસર રોડ મોરબી તથા બપોર પછી 4 થી 6 કલાકે નવા દેરાળા ખાતે રાખેલ છે. લી.અતુલભાઈ મોહનભાઈ ઉઘરેજા (ભાઈ) મો.7698734006 મનોજ નરભેરામભાઈ ઉઘરેજા (પુત્ર) મો.9978292065, કમલેશ નરભેરામભાઈ ઉઘરેજા (પુત્ર) મો.9913624370, મુકેશભાઈ જેરામભાઈ આંખજા (જમાઈ) હેતલબેન મુકેશભાઈ આખજા (પૂત્રી) મો.9586052226, લવ અતુલભાઈ ઉઘરેજા (ભત્રીજો)ના જયશ્રી કૃષ્ણ

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW