(અહેવાલ : મયંક દેવમુરારી)
▪️માળીયા બ્રાંચ કેનાલમાં ઢાંકીથી પાણી પુરતા પ્રમાણમાં છોડ્યું તો જાય કયા ?
▪️નર્મદા નિગમ દ્વારા ઢાંકીથી પાણી છોડયુ તો જાય છે કયા જેવા પ્રશ્નો સાથે પાણી પુરવઠાના લાલીયાવાડી કરતા અધિકારીઓને સસ્પેન્ડ કરો : *કાંતિલાલ અમૃતિયા*
▪️માળીયાના છેવાડાના ગામડાઓના ખેડુતો પિયતના પાણીથી વંચિત જેથી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા પાણી મામલે આવતીકાલે ઢાંકી જશે
▪️છેવાડાના ગામડાઓના ખેડૂતો સુધી પિયતનુ પાણી પહોંચાડવા કેનાલમાં પુરતો પાણીનો જથ્થો પહોંચે તે માટે ધારાસભ્યશ્રી કાંતિલાલ અમૃતિયાએ કાળઝાળ સ્વરૂપ ધારણ કર્યું
▪️પિયતના પાણીની પળોજણ વર્ષો વર્ષ અમારે પાણી માટે ભીખ માંગવાની અધિકારીઓને કાલે સ્થળ ઉપર જઈને ખખડાવે તો નવાઈ નહીં
▪️મોરબીના પાણીદાર ધારાસભ્ય પાણી માટે આવતીકાલે પાણી બતાવશે કાર્યકર્તાઓ સાથે ઢાંકી જશે કેનાલ ઉપર નિરીક્ષણ કરશે પાણીનો બગાડ અટકાવવો અથવા અધિકારીઓને સસ્પેન્ડ કરો કાંતિલાલ અમૃતિયાનો ગુસ્સો આસમાને