મોરબી જીઆઇડીસી નજીક ગરમ કપડાના સ્ટોલ અચાનક આગ લાગતાં સાત સ્ટોલ બળી ને ખાખ ફાયર બ્રિગેડ દ્વારા પાણી નો મારો ચલાવી આગ ઉપર મેળવ્યો કાબૂ
મોરબી જીઆઈડીસી વિસ્તાર પાસે ગરમ કપડાં ના સ્ટોલ માં અચાનક કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી જોત જોતામાં સાત ગરમ કપડાંના સ્ટોલ બળી ને ખાખ થઈ ગયા હતા જોકે મોરબી ફાયબ્રિગેડના ના જવાનો દ્વારા સતત પાણી નો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો