Friday, March 14, 2025

રણમલપુર ગામની સીમમાંથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે ત્રણ ઇસમોને ઝડપી લેતી હળવદ પોલીસ

Advertisement

હળવદ પોલીસ નો સ્ટાફ પેટ્રોલીંગ માં હોય તે દરમિયાન પો.કોન્સ. સાગરભાઇ ડાયાભાઇ કુરીયા તથા મયુરભાઇ સુરેશભાઇ ધ્રોધશાને મળેલ બાતમી હકીકત આધારે હળવદ તાલુકાના રણમલપુર થી કંકાવટી જવાના પાકા રસ્તે ડીવીઝનથી પચાસ મીટર આગળ રોડની બાજુમાં ખરાબામાં ઈંગ્લીશદારૂનો કુલ કિં.રૂ.૫૯,૯૦૦/-નો મુદામાલ આરોપીઓ પાસેથી મળી આવેલ હોય જેથી આરોપીઓ વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ મુજબનો ગુન્હો રજી. કરી આગળની કાર્યવાહી હળવદ પોલીસે હાથ ધરેલ છે.

• આરોપી-

૧) ગુગાભાઇ પ્રભુભાઈ ઉડેચા ઉ.વ.૪૬ ધંધો.મજુરી રહે.રણમલપુર તા.હળવદ જી.મોરબી.

( (૨) કમલેશભાઇ છગનભાઇ રાઠોડ ઉ.વ.૩૦ ધંધો.ખેતી રહે.રણમલપુર તા.હળવદ જી.મોરબી

(૩) નરેશ ઉર્ફે નરેન્દ્રભાઇ મુળજીભાઇ ચમાર ઉ.વ.૩૮ ધંધો. મજુરી રહે.કંકાવટી તા.ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર

• કબ્જે કરેલ મુદામાલની વિગત-

(૧) ભારતીય બનાવટના પરપ્રાંતિય ઈંગ્લીશદારૂના WHITE LACE VODKA FOR SALE IN RAJASTHAN ONLY લખેલ ૧૮૦ એમ.એલ.ના કુલ ચપલા નંગ-૫૫૭ કિં.રૂ.૫૫,૭૦૦/-

(૨)ભારતીય બનાવટની પ્રરપ્રાંતિય ઈંગ્લીશદારૂની8 PM SPECIAL RARE WHISKY FOR SALE IN RAJASTHAN ONLY લખેલ ૭૫૦ એમ.એલ.ની કુલ બોટલો નંગ-૧૨ કિં.રૂ.૪ ,૨૦૦/- મળી એમ કુલ કિં.રૂ.૫૯,૯૦૦/-નો મુદામાલ કબજે કરવામાં આવેલ છે.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW