મોરબી માળીયા હાઈવે પર રેલીંગ તોડી કાવેરી સિરામિક પાસે નદીમાં બે ડમ્પરો ખાબક્યા
બંને ડમ્પરો એક સાથે નદીમાં ખાબકતા લોકોના ટોળા ઉમટ્યા
મોરબી માળીયા હાઈવે પર કાવેરી સીરામીક સામે બન્યો બનાવ
નવી ટીંબડી પાસે કલ્યાણદાસ બાપુ ના આશ્રમ પાસે નદીમાં બે ડમ્ફર ખાબકીયા હાઈવે ઉપર બેફામ દોડતા ડમ્પરો જાણે તંત્ર ની લગામ ના હોય તેમ મોત બની ને ફરી રહ્યા છે