Friday, June 6, 2025

તેરા તુજકો અર્પણ ” કાર્યક્રમ અંતર્ગત ૧.૭૬ લાખ ના મોબાઈલ શોધી વાંકાનેર પોલીસે અરજદારો ને પરત આપ્યા

Advertisement
Advertisement
Advertisement

“CEIR” ના ઉપયોગથી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રૂપીયા ૧,૭૬,૬૪૯/- ની કીંમતના ખોવાયેલ કુલ-૭ મોબાઇલ ફોન શોધી કાઢી અરજદારોને પરત આપી પોલીસ પ્રજાનો મિત્ર નુ સુત્ર સાર્થક કર્યું વાંકાનેર પોલીસે ” CEIR ” એપ્લીકેશનનો ઉપયયોગ કરી આમ જનતાના ખોવાયેલ મોબાઇલની જરૂરી વિગત મેળવી એપ્લિકેશનમાં અપડેટ કરી અને આ એપ્લીકેશનનું રોજે રોજે અપડેટ મેળવી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી લોકોના ખોવાયેલ કુલ-૭ મોબાઇલ ફોન કી.રૂ.૧,૭૬,૬૪૯/- ના શોધી કાઢી અરજદારોને પરત સોંપી “તેરા તુજકો અર્પણ” તથા પોલીસ પ્રજાનો મિત્રનું સૂત્ર વાંકાનેર તાલુકા પોલીસે સાર્થક કરેલ

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW