Tuesday, May 20, 2025

જૂના ઘાટીલા ગામના વતની વિજયભાઈ દેત્રોજ દ્વારા ગામની સ્કૂલના વિદ્યાથીઓ ને મેડકધામ નો પ્રવાસ કરાવી ભોજન કરાવ્યું

Advertisement
Advertisement
Advertisement

જુના ઘાટીલા ગામના વતની વિજયભાઇ ચંદુભાઇ દેત્રોજા દ્વાર ગામની સ્કુલ ના 500 વિદ્યાર્થીઓ સાથે સગા સબંધી અને મીત્ર વર્તુળ સહીત 800 લોકોને ઘાટીલાથી 35 કિલોમીટર દૂર રણની અંદર આવેલ મેડકધામનો પ્રવાસ કરાવી અંદાજિત 800 માણસો માટે સુરુચી ભોજન જેમા પાઉભાજી જાબુ પુલાવ ઢોસા વગેરે જમાડી પ્રવાસ ને યાદગાર બનાવેલ હમેશા સમાજ માટે પ્રેરણા રુપ કાર્ય કરવામા જેમ કે દિકરીના જન્મદિવસ દિવસ નીમીતે ચકલીના માળા નુ વિતરણ વૃધ્ધાશ્રમના વડીલોને ભોજન કરાવું વગેરે કાર્ય થકી આજની પશ્ચિમી સંસ્કૃતીમા રાચતી આજની યુવા પેઢી ને વિજયભાઇના કાર્ય થકી પ્રેરણા રુપ છે

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW