Tuesday, May 20, 2025

મોરબી રિક્ષામાં બેસાડી લુંટ કરતા સાગર ઉર્ફે બાડો અને અનિલને એ.ડીવીઝન પોલીસે દબોચ્યા

Advertisement
Advertisement
Advertisement

મોરબી સીટી.એ.ડીવીઝન પોલીસ પાસે આરોપીઓ પોપટ બની કબુલાત આપી

ગત તા.૨૯/૭/૨૦૨૪ ના રોજ ફરીયાદી મહિપતરામ ભવાનીશંકર રાવલ રહે.હળવદ વસંત પાર્ક વાળાઓને મોરબી પરાબજાર પોસ્ટ ઓફીસ પાસેથી પેસેન્જર તરીકે એક સી.એન.જી રીક્ષામા બેસેલ અને થોડે આગળ મણીમંદીર પાસે પહોચતા રીક્ષા ચાલકે નીચે ઉતારી દીધેલ હોય એ દરમ્યાન ફરીયાદી ના ખીસ્સામાથી રોકડ રૂ.૨૦,૦૦૦/- નજર ચુકવી ચોરી કરી લીધેલ નુ જણાયેલ હતુ જેથી આ બાબતે મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે દ્વારા ગુન્હો રજી કરવામા આવેલ હતો

સદરહુ ગુન્હાની તપાસ દરમ્યાન મોરબી સીટી એ ડીવી.પોલીસ ની સર્વેલન્સ ટીમ દ્વારા મોરબી શહેરમા લગાવેલ નેત્રમ સી.સી.ટીવી.કેમેરા તેમજ રાજદીપસિંહ રાણા એ.એસ.આઇ તથા ધર્મેન્દ્રભાઈ વાધડીયા તથા રાજદીપસિંહ ઝાલા લોકરક્ષકને હયુમન સોર્સીસ થી મળેલ બાતમીદારો આધારે નીચે જણાવેલ આરોપીઓ રાજપર ચોકડી થી સી.એન.જી રીક્ષા સાથે મળી આવતા વિશ્વાસમા લઇ યુકિત પ્રયુકિત થી પુછપરછ કરતા મજકુર આરોપીઓ એ ઉપરોકત ચોરી કરેલાની કબુલાત આપતા તેમજ પોકેટ કોપથી સર્ચ કરતા આરોપીઓ રીઢો ચોર હોય અને આરોપીઓ પાસેથી ચોરીમા ગયેલ મુદામાલ કબ્જે કરીતેમજ બનાવમા ઉપયોગમા લીધેલ સી.એન.જી રીક્ષા કબ્જે કરી મોરબી સીટી એ ડીવી.પો.સ્ટે ગુ.ર.નં.૧૪૦૨/૨૦૨૪ બી.એન.એસ કલમ.૩૦૩(૨),૫૪ મુજબનો ગુનો ડીટેકટ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.

પકડાયેલ આરોપી –

(૧) સાગરભાઇ ઉર્ફે બાડો મનસુખભાઇ અબસાણીયા / ઉ.વ.૨૩ ધંધો.રીડ્રા રહે.રાજકોટ હુકડો ચોકડી વેલનાથ સોસાયટી જડેશ્વર પાર્ક શેરીનં.૩ મામાસાહેબના મંદીરની બાજુમા

(૨) અનીલભાઇ પ્રવીણભાઇ રાઠોડ / ઉ.વ.૨૫ રહે.રાજકોટ ભગવતીપરા નદીકાંઠે

આરોપીનં(૧)નો ગુનાહિત ઇતિહાસઃ-

(૧)જુનાગઢ બી ડીવી.પો.સ્ટે ગુ.૨.નં.૧૭૦/૨૦૨૪ ઇ.પી.કો કલમ.૩૭૯,૧૧૪

(૨) જુનાગઢ બી ડીવી.પો.સ્ટે ગુ.૨.નં.૧૭૧/૨૦૨૪ ઇ.પી.કો કલમ.૩૭૯,૧૧૪

(૩) આજીડેમ પો.સ્ટે રાજકોટ ગુ.ર.નં.૧૪૫૨/૨૦૨૨ પ્રોહી કલમ.૬પએ.એ.

(૪) ભકિતનગર પો.સ્ટે રાજકોટ ગુ.ર.નં.૦૦૫૭/૨૦૨૩ જી.પી.એકટ.૧૩૫

(૫)શાપર (વે)પો.સ્ટે રાજકોટ ગુ.ર.નં.૧૦૭૯/૨૦૨૧ પ્રોહી કલમ.૬પએ.એ. (૬)આજીડેમ પો.સ્ટે રાજકોટ ગુ.ર.નં.૨૬૩/૨૦૨૩ ઇ.પી.કો.૩૨૪,૫૦૪,જી.પી.એકટ.૧૩૫

(૭) રાજકોટ રેલ્વે પો.સ્ટે ગુ.ર.નં.૦૩૬૬/૨૦૨૧ ઇ.પી.કો કલમ.૧૮૮

(૮) ઉપલેટા પો.સ્ટે ગુ.૨.નં.૦૧૪૪/૨૦૨૪ ઇ.પી.કો કલમ.૩૭૯,૧૧૪

આરોપીનં(૨)નો ગુનાહિત ઇતિહાસઃ-

(૧)રાજકોટ બી ડીવી.પો.સ્ટે ગુ.૨.નં.૨૯૪૦/૨૦૨૧ ઇ.પી.કો કલમ.૩૭૯,(એ)(૧),

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW